UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો
Uttar Gujarat Bij Company LTD.
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જિલ્લાઓમાં કામગીરી કરેલ છે. જેનું ટૂંકુ નામ UGVCL છે. UGVCL Bill Check માટેની સેવાઓ પૂરી પાડે છે. જેને આપણે આ લેખમાં વિગતવાર સમજીશું.
Highlight Point Of UGVCL Bill Check Online
આર્ટિકલનું નામ | UGVCL Bill Check Online |
નિગમનું નામ | Uttar Gujarat Bij Company LTD. |
અધિકૃત વેબસાઈટ | http://www.ugvcl.com/Online-payment.htm |
Ugvcl Bill Payment Status Check Online | https://ugvcl.info/UGBILL/ |
Mode | Online |
Image of ugvcl online bill check
UGVCL Bill Payment Online માટે જરૂરિયાતો.
નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ UGVCL Bill Payment કરવા માંગતા હોય તો કરી શકે છે. જેના માટે કેટલીક જરૂરિયાત બાબતો હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.
- તમારી પાસે સ્માર્ટ મોબાઈલ કે લેપટોપ હોવું જોઈએ.
- લેપટોપ કે મોબાઈલને ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
- ગ્રાહક પાસે UGVCL નો Consumer Number હોવો જોઈએ.
- UGVCL Bill Payment કરવા માટે UPI, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ તથા ડેબિટ કાર્ડ હોવું જોઈએ.
- તમે Google Pay, BHIM વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પેમેનેટ કરી શકો છો.
How To Check UGVCL Bill Payment Status Online
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા Bill Payment Status Online પણ ચેક કરી શકો છો. નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા UGVCL Bill Status ચેક કરી શકો છો.
- સૌપ્રથમ Google Search ખોલીને “UGVCL Bill Payment Check” ટાઈપ કરવાનું રહેશે.
- હવે UGVCL website નું ઓફિશિયલ Page ખુલશે.
- જેમાં Home Page પર “Last Bill and Payment Status” પર ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કરતાં, નવા ટેબમાં નવું પેજ ખુલશે.
- હવે તમારે Enter Consumer No ના બોક્ષ પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
- ત્યારબાદ Security Code નાખીને “Search” કરવાનું રહેશે.
- છેલ્લે, તમામ પ્રોસેસ કર્યા બાદ તમને Bill Payment Status બતાવશે.
ગુજરાત વીજ પુરવઠા વિતરણ કંપનીઓ
રાજ્યમાં તાજેતર 5 વીજ પુરવઠો વિતરણ કરતી કંપનીઓ આવેલી છે. નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.
નિગમનું નામ | વેબસાઈટની લિંક |
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) | Click Here |
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) | Click Here |
પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) | Click Here |
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) | Click Here |
ટોરેન્ટ પાવર | Click Here |
FAQ’S Of UGVCL Bill Payment Check
નાગરિકો આ https://ugvcl.info/UGBILL/ વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ચેક કરી શકે છે.
ગ્રાહકો પોતાના સ્માર્ટફોન અથવા લેપટોપ દ્વારા ugvcl ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.
Ugvcl Light Bill Online Pay કરવા માટે UPI, ઈન્ટરનેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી શકે છે.