પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ૨૦૨૪ની ટૂંકમાં માહિતી
યોજનાનું નામ
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2024
નવું અપડેટ શું છે?
પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2024 હવે બહાર પાડવામાં આવી
અરજી કેવી રીતે કરવી?
ઓનલાઇન
ફી
શૂન્ય
નાણાકીય વર્ષ
2023 – 2024
સહાયની રકમ
1, 20, 000 રૂ
ઓફિશિયલ વેબસાઇટ
rhreporting.nic.in
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ૨૦૨૪ની સહાયની રકમ
ક્રમ
કોની કેટલી સહાય
સહાયની રકમ
01
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત
1,20,000/-
02
પોતાના મકાન બાંધવા માટે મનરેગા અંતર્ગત
17,910/-
03
શૌચાલય માટે (SBM Yojana)
12,000/-
કુલ મળવાપાત્ર સહાય
1,49,910/-
પીએમ આવાસ લાભાર્થીની યાદી જોવા માટેની પ્રક્રિયા
તમે આવાસ યોજનાની વેબસાઇટ rhreporting.nic.in પરથી PM આવાસ યોજનાના લાભાર્થી/લાભાર્થીની યાદી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અથવા તમારું નામ PM આવાસ લાભાર્થીની યાદીમાં છે કે નહીં તે તપાસો, યાદીમાં નામ કેવી રીતે જોવું, નીચે વાંચો. આપેલ પ્રક્રિયાને અનુસરો.
તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક અને પંચાયત પસંદ કરો. પછી તમે કયા વર્ષના લાભાર્થીની યાદી જોવા માંગો છો તે પસંદ કરો, પછી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિન પસંદ કરો અને કેપ્ચા દાખલ કરો, છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.