પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો (PMMY) પરિચ
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની (PMMY) શરૂઆત માનનીય પ્રધાનમંત્રીએ 8 એપ્રિલ, 2015ના રોજ દેશના ઉદ્યોગોને 10 લાખ રૂપિયા સુધીની લોન પ્રદાન કરવા માટે કરી હતી. આ યોજના નાના ઉદ્યોગોને વ્યવસાય શરૂ કરવા અને વિકસાવવા માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડે છે.
HDFC Mudra Loan
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ ભારતની વિવિધ બેંકો દ્વારા અલગ-અલગ રીતે લોન આપવામાં આવે છે. દેશની પ્રાઈવેટ ક્ષેત્રની મોટી બેંક એટલે HDFC Bank. આ બેંક દ્વારા નવા ઉદ્યોગ કે વ્યવસાય ચાલુ કરવા માટે રૂપિયા 10 લાખ સુધી લોન આપવામાં આવે છે.
Highlighted Table: લોનની શ્રેણીઓ અને ફાયદા
લોનની શ્રેણી | લોનની રકમ | ફાયદા |
શિશુ | રૂ. 50,000/- સુધી | નાના ઉદ્યોગોને શરુ કરવા માટેની સહાય |
કિશોર | રૂ. 50,000 થી 5 લાખ | ઉદ્યોગના વિકાસ માટે પોષક સહાય |
તરૂણ | રૂ. 5 લાખ થી 10 લાખપીએમ મુદ્રા લોન પ્રકારપીએમ મુદ્રા યોજનાનો હેતુ નાના ઉદ્યોગો અને મહિલાઓ માટે સરળતાથી લોનની ઉપલબ્ધ કરવાનો છે. તે નીચેના ત્રણ પ્રકારમાં વિભાજિત કરવામાં આવેલ છે.
HDFC માંથી લોન મેળવવા માટેની પાત્રતાપીએમ મુદ્રા લોન નોન-ફાર્મ મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સર્વિસિસ ક્ષેત્રના એન્ટરપ્રાઇઝોને પુરી પાડવામાં આવે છે, જેની નાણાંકીય જરૂરિયાત રૂ. 10 લાખથી ઓછી હોય છે. આ લોન માટેની કેટલીક મુખ્ય પાત્રતા નીચે મુજબ છે.
લોન મેળવવા માટે જરૂરી દસ્તાવેજોમુદ્રા લોન મેળવવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે. 1. આધાર પુરાવો (જેમ કે, આધાર કાર્ડ, પાન કાર્ડ) 2. વર્તમાન સરનામું પુરાવા (વીજળી બિલ, રેશન કાર્ડ, આધાર કાર્ડ) 3. આવકનો દાખલો અથવા છેલ્લા 2 વર્ષનો આવકવેરા રિટર્ન (ITR) 4. બેંક સ્ટેટમેન્ટ છેલ્લા 6 મહિનાની 5. લોન અરજી ફોર્મ 6. ઓફિસની માલિકીની પુરાવા 7. વ્યવસાય અંગેનું કોઈપણ લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન 8. ટ્રેડ રેફરન્સ How to Apply Mudra Loan Process | અરજી કેવી રીતે કરવી?મેળવવાની પ્રક્રિયા સરળ અને સહજ છે. આ લોન માટે અરજી કરતા પહેલા, ખાતરી કરો કે, તમારું વ્યવસાય લોનની પાત્રતા ધરાવો છો કે કેમ? ત્યારબાદ અરજી કરો. લોન મેળવવાની અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.1. અરજી ફોર્મ ભરો: HDFC બેંકની નજીકની શાખામાં જાઓ અને મુદ્રા લોન માટે ફોર્મ ભરો. 2. દસ્તાવેજો રજૂ કરો: જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરો. 3. લોન મંજૂરી: બેંકના અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી બાદ લોનને મંજૂરી આપવામાં આવશે. 4. લોનના નાણાં પ્રવાહ: લોનની રકમ તમારી બેંક ખાતામાં જમા થશે. મુખ્ય ફાયદાલોનની સરળતા: પીએમ મુદ્રા યોજનાનો મુખ્ય ફાયદો એ છે કે, નાના ઉદ્યોગોને સરળતાથી લોન મળી રહે છે, જેનાથી તેઓ વ્યવસાયના વિકાસમાં આગળ વધી શકે છે. વ્યાજદર: લોન માટે વ્યાજદર પણ ખૂબ જ અનુકૂળ છે, જેના કારણે આ યોજનાનો લાભ લેવા માટે વધુને વધુ ઉદ્યોગકારો આગળ આવે છે. અરજી પ્રક્રિયા: લોનની અરજી પ્રક્રિયા સરળ અને ઝડપથી થાય છે, જેનાથી નાના ઉદ્યોગોને નાણાંકીય સહાય સરળતાથી મળી રહે છે. અગત્યની વિશેષતાઓ
| મોટા સ્તરે ઉદ્યોગના વિસ્તરણ માટે સહાય |