Jio Recharge Plan 2024: Jio દ્વારા ફરીથી જબરદસ્ત પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે 98 દિવસની વેલીડીટી વાળો નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં તમને અનલિમિટેડ 5G ડેટા ઉપયોગ કરવાનો મોકો મળશે હાલમાં આ પ્લાન ખૂબ જ ચર્ચામાં છે jio ગ્રાહકો માટે ફરી એક વાર જબરદસ્ત રિચાર્જ કરવાનું અવસર છે Jio દ્વારા હાલમાં લોન્ચ કરવામાં આવેલ નવા પ્લાન વિશે વિગતવાર માહિતી આપી છે
jio દ્વારા અગાઉ ઘણા બધા પ્લાન 20 થી 30 ટકા સુધી મોંઘાટ કરી દીધા હતા પરંતુ અન્ય ટેલિકોમ કંપનીઓ દ્વારા સંસ્થાપન લોન્ચ કરવા માંડ્યા ત્યાર બાદ ફરીથી jio દ્વારા તમામ યુઝર્સને ધ્યાનમાં રાખીને સસ્તા પ્લાન લોન્ચ કર્યા હતા jio પોતાના ગ્રાહકોને નવા પ્લાન પ્રોવાઇડ કરવા માટે દર અઠવાડિયે નવા પ્લાનની વિગતો જાહેર કરતું હોય છે
હાલમાં જે પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે તેમાં તમને ઘણો બધો ફાયદો થાય છે Reliance Jio જબરદસ્ત પ્લાન હાલમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં 5G Unlimited ડેટા વાપરવાનો મોકો મળે છે જે 98 દિવસની વેલીડીટી સાથે પ્રોવાઇડ કરવામાં આવે છે
98 દિવસની વેલીડીટી વાળો 5G Unlimited પ્લાન
Reliance Jio દ્વારા હાલમાં જ જે પ્લાન્ટ લોન્ચ કરવામાં આવ્યો છે તે પ્લાન 999ની કિંમત ધરાવે છે આ પ્રિપેડ પ્લાનમાં તમને ઘણા બધા બેનિફિટ્સ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે યુઝર્સ આ પ્રિપેડ રિચાર્જ પ્લાનમાં દરરોજ 2GB જેટલો ડેટા વાપરી શકે છે આ સિવાય યુઝર્સને અનલિમિટેડ 5G હાઈ સ્પીડ અનલિમિટેડ ડેટાનો પણ લાભ ઉઠાવવાનો મોકો મળે છે
આ પ્રિપેડ પ્લાન ખાસ કરીને સ્માર્ટફોન jio યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ નો પણ લાભ મળે છે અને ઘણા અન્ય ફીચર્સનો પણ લાભ ઉઠાવવાનો મોકો મળે છે આ સાથે જ આ પ્લાનમાં તમને 98 દિવસની વેલીડીટી સાથે સૌથી સસ્તો પ્લાન માનવામાં આવે છે
999 ના 98 દિવસના jio recharge plan
વધુમાં આપ સૌને જણાવી દઈએ તો આ પ્લાનમાં દરરોજના તમે 100 ફ્રી SMS કરી શકો છો સાથે જ અન્ય ઘણા બધી સુવિધાઓ પણ મળે છે જેમ કે Reliance Jio તેના આ પ્લાનમાં Jio Cloud, Jio Cinema અને Jio TV નો પણ ઉઠાવી શકો તો આ પ્લાનમાં તમને ઘણી બધી અન્ય સુવિધાઓનો લાભ ઉઠાવવાનો પણ મોકો મળે છે
આમ તો પ્લાન ખૂબ જ સસ્તો માનવામાં આવે છે પરંતુ જે લોકો પહેલેથી જ લોંગ ટર્મ પ્લાનની તલાશ કરી રહ્યા છે એટલે કે લાંબાગાળાના પ્લાનની અને લાંબી વેલીડીટી ધરાવતા પ્લાનની શોધમાં છે તેમના માટે આ પ્લાન ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમણે એક વાર રિચાર્જ કર્યા બાદ 98 દિવસ સુધી કોઈ પણ પ્રકારની રિચાર્જ કરવાની જરૂર નથી અથવા દરરોજનું વધારે ડેટા યુઝ કરે છે તેમના માટે પણ આ પ્લાન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે