Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link
Posts

MSP Gujarat 2024-25 :ગુજરાતમાં MSP દ્વારા મગફળીની ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરુ

MSP Gujarat 2024-25: ભારત સરકારશ્રી દ્વારા ખરીફ ૨૦૨૪-૨૫ માટે મગફળી, મગ,સોયાબિન માટે ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. ખરીફ ૨૦૨૪-૨૫ માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે પાકોની PSS હેઠળ ટેકાના ભાવે ખરીદી આગામી તા.૧૧.૧૧.૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે.

MSP Gujarat 2024-25

MSP Gujarat 2024-25 ગુજરાતમાં MSPની માહિતી ટૂંકમાં

આર્ટીકલનું નામગુજરાતમાં વિવધ પાકના ટેકાના ભાવ
ક્યાં ક્યાં પાકને મળશે લાભ ?મગફળી, મગ, અડદ, સોયાબિન
ક્યારે રજીસ્ટ્રેશન શરુ થશે ?તા.03/10/2024 થી 31/10/2024
ખરીદી શરુ થશેતા.11/11/2024
ઓનલાઈન નોંધણીની વેબસાઈટ

MSP Gujarat 2024-25 ગુજરાતમાં ટેકાના ભાવ પાક મુજબ

ક્રમપાકનું નામભાવ ક્વિન્ટલમાં
(100 kg)
ભાવ મણમાં
(20 kg)
01મગફળી6783/-1356.6/-
02મગ8682/-1736.4/-
03સોયાબિન4892/-978.4/-
04અડદ


7400/-1480/-

MSP Gujarat 2024-25 નોંધણીની રીત

ગુજરાતમાં સરકાર દ્વારા જે મગફળી, મગ, અડદ, સોયાબિન પાકનાં વેચાણ માટે તેની નોંધણી કરવા નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરવી.

  • સૌ પ્રથમ ઓફીશીયલ વેબસાઈટ https://esamridhi.in સર્ચ કરવી.
  • ત્યારે બાદ હોમ પેજ પર આવેલ Farmers Registration બટન પર ક્લિક કરવી.
  • જેમાં ખેડૂતનું નામ અને ક્યા પાક માટે નોંધણી કરવી છે તે પસંદ કરવું.
  • ત્યાં ખેડૂતની પાક સાથે બેંકની માહિતી નાખવી.
  • ફરી તમામ ભરેલ વિગતો ચેક કરી સબમિટ બટન પર ક્લિક કરવી. અને અરજીની રસીદ રાખવી.

MSP Gujarat 2024-25: યોજનાની અરજી અંગે મહત્ત્વપૂર્ણ લીંક

ઓફિશીયલ વેબસાઈટ માટે (યોજનાની માહિતી)અહીં ક્લિક કરો
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેઅહીં ક્લિક કરો


esamridhi.in