Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link
المشاركات

આધાર કાર્ડથી મેળવો 50000 ની લોન, તમારા બેંક ખાતામાં તરત જ પૈસા આવી જશે, આ રીતે કરો ઓનલાઇન લોન

આધાર કાર્ડથી મેળવો 50000 ની લોન, તમારા બેંક ખાતામાં તરત જ પૈસા આવી જશે, આ રીતે કરો ઓનલાઇન લોન તમને પણ પૈસાની ખૂબ જ જરૂર પડતી હશે તો આજે મેં આધાર કાર્ડ પરથી લોન કેવી રીતે લેવી છે એની સંપૂર્ણ પ્રક્રિયા તમને જણાવી શકે તમે બેંક અથવા કોઈ સંસ્થા પાસેથી આધારકાર્ડ પરથી લોન મેળવી શકો છો

આધાર કાર્ડથી 50000 રૂપિયાની લોન કેવી રીતે લેવી

આધાર કાર્ડ થી લોન લેવા માટે સૌપ્રથમ તમારે બેન્ક અથવા કોઈ નાણાકીય સંસ્થાની મુલાકાત લેવી પડશે ત્યાં જઈ લોન મેળવી શકો છો પછી તમે મોબાઈલ હતો લેપટોપમાં સત્તાવાર વેબસાઈટ ખોલી તેમાં તમે લોન લેવા માંગતા હોત તો બેંક પસંદ કરવાનું અને પછી બેંક સિલેક્ટ કર્યા પછી તમારે કેટલી લોન જોઈએ છે 50,000 ની તો તે સિલેક્ટ કરવાનું અને તમે જે મહિનામાં લોન લેવા માંગો છો તે મહિનો દાખલ કરવાનો પછી પાનકાર્ડ નંબર અંદર નાખી અને સીબીલ સ્કોર જોઈ લેવાનો જો તમારો જે બિલ સ્કૂલ સાંજ સુધી વધુ હશે તો કોઈ પણ બેંક તમને સરળતાથી લોન આપી શકે છે પછી તમારી એપ્લિકેશન ફોર્મ ભરવાની રહેશે અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે અડધી સબમીટ કરશો એટલે લોન પ્રિવ્યુમાં જશે

મોબાઈલથી આધાર કાર્ડ લોન કેવી રીતે મેળવવી

કે તમે આધાર કાર્ડ થી લોન લેવા માંગતા હોય તો તમે મોબાઈલથી કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આધાર કાર્ડ મેળવી શકો છો તે સૌપ્રથમ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની તેમાં તમારી આઈડી એટલે કે પાનકાર્ડ નંબર નાખવાનો જો તમારો સ્કોર સારો હશે તો તમને કોઈપણ એપ્લિકેશન સંસ્થા ની કોઈપણ એપ્લિકેશન તમને લોન આપી શકે છે

આધાર કાર્ડ લોન કેટલા દિવસની અંદર મળે

જો તમે સંપૂર્ણ ડિટેલ્સ સારી રીતે ભરી હશે તો તમને 48 કલાકની અંદર લોન માટે એપ્લાય કરે અરજી ઉપર તમને માહિતી મળી જશે કે તમે લોન લેવા માટે યોગ્ય છો

આધાર કાર્ડ લોન 50000 લોન માટે કયા દસ્તાવેજોની જરૂર છે?

  • આધાર કાર્ડ લોન 50000 રૂપિયાની લોન માટે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર અને ફોટો આઈડી પ્રૂફ વગેરે જેવા દસ્તાવેજો હોવા જોઈએ.

આધાર કાર્ડ પર લોનની મહત્તમ રકમ કેટલી છે?

  • આધાર કાર્ડ પર સંપૂર્ણ KYC સાથે, તમે મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.

આધાર કાર્ડ પર 3 લાખ રૂપિયાની લોન શું છે?

  • આધાર કાર્ડ પર 3 લાખ રૂપિયાની લોન એ એક નાણાકીય સેવા છે જે વિવિધ બેંકિંગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે.

આધાર કાર્ડ પર લોન મેળવવામાં કેટલા દિવસ લાગે છે?

  • આધાર કાર્ડથી લોન એ વ્યક્તિગત લોન છે, તેથી તે 24 થી 48 કલાકની વચ્ચે ઉપલબ્ધ છે.