Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link
المشاركات

Ration Card E KYC Gujarat 2024: ઘરે બેઠા રેશન કાર્ડ કેવાયસી કરો, રેશન કાર્ડ ઓનલાઇન ચેક કરવાની રીત જાણો

Ration Card e-Kyc Online Gujarat: રેશન કાર્ડનું KYC તમારા મોબાઈલ ફોનથી ફટાફટ કરી લેજો આ કામ નહિતર રેશન કાર્ડનો જથ્થો થઈ જશે બંધ. ઘરે બેઠા મોબાઈલથી ગુજરાત રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું રેશનકાર્ડ ચેક kyc online, ration card e-kyc online gujarat, રેશન કાર્ડ ઓનલાઇન ચેક

મિત્રો હાલમાં રેશનકાર્ડ કેવાયસી માટે ખૂબ જ બધાને તકલીફ પડી રહી છે અને એજન્ટો પણ ₹100 માંગી અને આધાર કાર્ડ સાથે કેરેશન કાર્ડ KYC કરવાનું કહે છે પણ એવું કરતા નહીં કારણકે તમે ઘરે બેઠા પણ મોબાઈલ દ્વારા માય રેશનકાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રેશન કાર્ડ KYC છે ફ્રી માં કરાવી શકો છો. Ration card KYC Gujarat

રેશન કાર્ડનું KYC છે કેવી રીતે કરવું જેને સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે જેનાથી તમે વિગતવાર ઘરે બેઠા રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરાવી શકો છો

આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે E-KYC કરવા માટે રીત Gujarat Ration Card KYC online 2024

  • My Ration gujarat Mobile Application: આ એપ્લિકેશનના માધ્યમથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC ઘેર બેઠા કરી શકાય છે.
  • ઈ-ગ્રામ કેન્દ્ર (V.C.E.) મારફત: ગ્રામ્ય વિસ્તારોમાં રેશનકાર્ડ ધારક ઈ-ગ્રામ કેન્દ્રમાં જઈ e-KYC કરાવી શકે છે. ration card e-kyc gujarat
  • મામલતદાર કચેરી/મહાનગર પાલિકા કચેરીમાં: રેશનકાર્ડ ધારક શહેર વિસ્તારમાં પુરવઠા વિભાગની કચેરીમાં રૂબરૂ જઈ e-KYC કરી શકે છે.

રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે ડોક્યુમેન્ટ Ration Card Aadhar link gujarat documents 2024

  • e-KYC માટે જરૂરી માહિતી: ration card e-kyc gujarat online login
  • રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર, અને આધાર નંબર જરૂરી છે.
  • કોઈ દસ્તાવેજની ઝેરોક્ષ કોપી આપવાની જરૂર નથી.
  • e-KYC માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂરી નથી.
  • આધાર કાર્ડથી 50000 રૂપિયાની લોન કેવી રીતે લેવી
  • સૌપ્રથમ તમે માય રેશનકાર્ડ ગુજરાત એપ્લિકેશન ખોલી અને આધાર કેવાયસી ઉપર જવાનું રહેશે  રેશન કાર્ડ નંબર દાખલ કરો અને ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો‘ બટન પર ક્લિક કરો. Ration Card online check Gujarat
  • Ration Card E KYC Gujarat 2024

    • પછી તમારે મોબાઈલ નંબર અને તમારું નામ લખવાનું રહેશે જે નીચે આપેલ છે

    My Ration Mobile Application

     

    1. પછી રેશનકાર્ડ વિગતમાં તમારું રેશનકાર્ડ નંબર આવી જશે એના નીચે એક કોડ દાખલ કરવાનો રહેશે જે બાજુમાં આપેલ છે

    Ration Card E KYC Gujarat 2024

    • રેશનકાર્ડ ના તમામ સભ્યો જોવા મળશે તમારે જે સભ્યોને કહેવાય છે એ કરવાનું રહેશે તેના પર ક્લિક કરવાનું અને ‘આ સભ્યમાં આધાર e-KYC કરો‘ બટન પર ક્લિક કરો.

     

    રેશનકાર્ડ કેવાયસી

    1. રેશનકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હશે તે મોબાઈલ નંબર નીચે આપેલ ખાનામાં લખવાનો રહેશે પછી ઓટીપી પર ક્લિક કરો એટલે ઓટીપી આવશે

     

    રેશનકાર્ડ કેવાયસી

    • સભ્યનું નામ પસંદ કર્યા પછી તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે તે દાખલ કરવાનો રહેશે જે નીચે આપેલ છે તે પ્રમાણે

    રેશનકાર્ડ કેવાયસી

    • પછી એપ્લિકેશન દ્વારા તમારો ફોટો પાડવાનો રહેશે ફોટો પાડતી વખતે આંખ બે વાર પલકારા મારવી એટલે ફોટો જલ્દી પડી જશે ફેસ ઓથેન્ટિકેશન માટે આગળ વધશો.

    રેશનકાર્ડ કેવાયસી

    ration card e-kyc online gujarat ફોટો પડ્યા પછી એક નીચે આપેલ ખાનામાં ક્લિક કરી અને મંજૂરી માટે વિગત મોકલો તેના પર ઓકે આપવાનું રહેશે એટલે તમારું રેશનકાર્ડ માં કેવાયસી કમ્પ્લીટ થઈ જશે


    રેશનકાર્ડ કેવાયસી

    આધાર Face Authentication કરવાના પગલાં: ઘરે બેઠા મોબાઈલથી ગુજરાત રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું nfsa.gov.in ration card kyc gujarat

    • ચહેરો કેપ્ચર કરવાની સૂચનાઓ વાંચો, ચેકબોક્સ પર ક્લિક કરો, અને “Proceed” બટન દબાવો.

    રેશનકાર્ડ કેવાયસી

    • ફેસ ઓથેન્ટિકેશન કરતી વખતે તમારો ચહેરો સીધો રાખો અને સ્ક્રીન પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો.
    • ફેસ ઓથેન્ટિકેશન સફળતા બાદ તમને સફળતાનો સંદેશ મળશે
    • eKYC વિગતો મંજૂરી માટે મોકલવા, ચેકબોક્સ પસંદ કરો અને ‘સબમિટ’ બટન દબાવો.

    Ration Card E KYC Gujarat 2024

    રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે My Ration App  Gujarat Ration Card eKYC Kaise Kare 2024

    • રેશનકાર્ડ નંબર દાખલ કરી ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો’ બટન પર ક્લિક કરો.
    • પસંદ કરેલા સભ્ય માટે આધાર આધારિત ચકાસણી કરવા માટે ‘આધાર OTP’ જનરેટ કરો.

     

    • મળેલ OTP દાખલ કરી તેની ચકાસણી કરો.
    • ચકાસણી થયા પછી ફેસ ઓથેન્ટિકેશન (Aadhaar FaceRD App મારફત) કરવું પડશે.